Quantcast
Channel: Vishva Gujarat
Viewing all 5949 articles
Browse latest View live

Anamat વ્યવસ્થાથી દેશની વ્યવસ્થાનું સત્યાનાશ થાય છે : સ્વરૂપાનંદ સરસ્વતી

$
0
0

Reservation Disturb Country Administration Swarupanand Saraswati

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ Anamat ની વ્યવસ્થા પૂરી રીતે સમાપ્ત કરવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે, અનામત વ્યવસ્થાથી દેશની વ્યવસ્થાનુ સત્યાનાશ થાય છે. અનામતનો લાભ ઉઠાવીને ડોકટર બનેલા લોકો પણ સારી રીતે સારવાર કરી શકતા નથી. જજ સાચો ન્યાય આપતા નથી, એન્જિનિયર પુલ નથી બનાવી શકતા અને પ્રોફેસર સારુ શીખવાડતો નથી. તેથી આરક્ષણ સમાપ્ત કર્યા બાદ જ સમાજનુ કલ્યાણ થઈ શકે છે.

હરિદ્વારના કનખલ સ્થિત મઠમાં મીડિયા સાથે વાતચીત કરતા સમયે શંકરાચાર્ય સ્વામીએ અનામત વ્યવસ્થા પર પ્રહાર કર્યો હતો. આ ઉપરાત તેમણે ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર પર નિશાન સાધ્યું હતું. તેમણે માયાવતીના વિરોધમાં કહ્યું કે, માયાવતી માત્ર દલિત સમાજની જ વાત કરતી હતી તો તોડજોડની સરકાર બનતી રહી, પરંતુ જયારે માયાવતીએ બ્રાહ્મણ સહિત તમામ સમાજની વાત કરી તો સરકાર પૂર્ણ બહુમતથી આવી છે.

શંકરાચાર્યએ પોતાના નિવેદનમાં શિરડીના સાઈ મંદિર પર ફરીથી ઉભરો ઠાલવ્યો હતો. તેમણે કહ્યુ કે, સાંઈ મંદિરના ચઢાવામાં તો કાળુ ધન હોય છે. શિરડીના સાંઈ મંદિરમાં વિદેશીઓના જ રૂપિયા છે.

The post Anamat વ્યવસ્થાથી દેશની વ્યવસ્થાનું સત્યાનાશ થાય છે : સ્વરૂપાનંદ સરસ્વતી appeared first on Vishva Gujarat.


ગતિશીલ ગુજરાત માટે ઇન્ટરનેટ પ્રતિબંધ Social Media અવરોધક

$
0
0

Dynamic Social Media blocker in Internet ban

કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું છે કે રાજ્યમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકીને સરકારે Social Media ને અવરોધવાનો પ્રયાસ કર્યો છે. જે વાસ્તવમાં વખોડવા લાયક છે.

ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાથી શું તોફાનો અટકાવી શકાય કે આંદોલન દબાવી શકાય. ઈન્ટરનેટ બંધ કરવાની આડ અસરો ઉપર વિચારણા પણ કરવી જોઈએ. ઈન્ટરનેટ બંધ કરવાથી વેપાર-ધંધાને નુકસાન થાય જ છે. પરંતુ વિદ્યાર્થી જગતને પણ અભ્યાસમાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ છે. ભવિષ્યના નાગરિકો માટે આ પ્રકારની સુવિધાઓમાં અડચણ એટલે ગુજરાત અને દેશની પ્રગતિમાં અવરોધ ઉભા કરવા સમાન છે.

વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઈન્ટરનેટ ઉપર આધારિત હોય છે. તેમને માટે અભ્યાસિક પ્રવૃતિ માટે મળતી તક ને રોકવી એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરારૂપ ગણાવી શકાય. સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની કાર્યવાહી ઓનલાઈન થાય છે ત્યારે પરીક્ષાર્થીઓ માટે પણ સમયસર કામગીરી કરવી અતિ આવશ્યક બનેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓ પણ સરકાર દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે નેટવર્કિંગ સેવાઓ બંધ હોવાના કારણે આવા ગરીબ વિદ્યાર્થીઓ માટે ખરાબ અસરો ઉદભવી શકે છે.

ઈન્ટરનેટ સેવા બંધ કરવી એ એકમાત્ર ઉપાય હોત તો ૧૯૮૫મા અનામત આંદોલનને સફળતા ન મળી હોત. સોશિયલ મિડીયાની સેવા બંધ કરવા સિવાય શું કોઈએ અન્ય વિકલ્પો સરકાર પાસે ન હતા. ગભરાયેલી અસમંજસ સરકારનું આ ઉતાવળું પગલું શું ગતિશીલ ગુજરાત માટે અવરોધક સાબિત નહિ થાય? પોલીસ કે સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓ કે નવા ઉદ્યોગ સાહસિકોના ભવિષ્ય સાથે ચેડા કરવા ન જોઈએ. ઈન્ટરનેટ સેવાઓ બંધ હોવા છતાં લોકોએ જુદા જુદા એપ્લીકેશન દ્વારા પણ સમાચારોની આપ-લે કરતા હોય ત્યારે ઈન્ટરનેટ નેટવર્કિંગ સાઈટ બંધ કરવી કેટલી કારગત નીવડી છે? તે અંગે પણ તંત્રએ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.
કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશન એ એક સરકાર માન્ય રજીસ્ટર્ડ સંગઠન છે. આ સંગઠન દ્વારા ગુજરાતની ૨૫૦થી વધારે કોમ્પ્યુટર સોફ્ટવેર હાર્ડવેર ટ્રેનિંગ આપતી સંસ્થાઓં સંકળાયેલ છે. આમ અમારું સંગઠન એક લાખ થી વધુ આઈ.ટી વિધાર્થીઓનુ પ્રતિનિધિત્વ કરે છે. કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિએશનની વિધિવત સ્થાપના ૫ માર્ચ ૨૦૦૯ ના રોજ થયેલ હતી.

The post ગતિશીલ ગુજરાત માટે ઇન્ટરનેટ પ્રતિબંધ Social Media અવરોધક appeared first on Vishva Gujarat.

નિહાળો… India ના ૧૦ સૌથી પ્રખ્યાત કિલ્લા

$
0
0

See The Top 10 Great Forts in India

હિન્દુસ્તાનના ઈતિહાસમાં રાજ કરનાર ઘણા શાસનકર્તાઓની નિશાનીઓ આજે પણ જીવિત છે. India પ્રાચીન કિલ્લાઓ અને સ્મારકો માટે ફેમસ છે. આ કિલ્લો તેની સ્થાપત્ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં એટલા બધા કિલ્લાઓ છે જે દેશના વારસા અને સમૃદ્ધિને દર્શાવે છે. તો જુઓ... દેશના ૧૦ સૌથી પ્રખ્યાત કિલ્લાઓ......

પન્હાલા કિલ્લો, મહારાષ્ટ્ર

panhala fort

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર પાસે સહ્યાદ્રી પર્વતમાં આ કિલ્લાને બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો મરાઠા શાસકોની યાદ અપાવે છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના કિલ્લાઓનું નિર્માણ શિવાજીના સમયમાં કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનો પુનડાર કિલ્લો, બહાદુરગઢ કિલ્લો, અહમદગઢ કિલ્લો અને રત્નગઢ કિલ્લામાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. આ કિલ્લાઓ ટ્રેકિંગ માટે ખૂબ જ ફેમસ છે. મહારાષ્ટ્રનો મુરુડ જિલ્લો જંજીરા અને સુંદર બીચ માટે ફેમસ છે.

કાંગડા કિલ્લો, હિમાચલ

Kangra Fort
હિમાચલ પ્રદેશની કાંગડા ઘાટીમાં બાણગંગા અને માઝી નદીઓના સંગમ પર કાંગડાના શાહી પરિવારે આ કિલ્લાનું નિર્માણ કર્યુ હતું. આ કિલ્લો વિશ્વના સૌથી ફેમસ પ્રાચીન કિલ્લાઓમાંથી એક છે. જે હિમાલયનો સૌથી મોટો અને ભારતનો સૌથી પ્રાચીન કિલ્લો છે અને તેમાં વજ્રેશ્વરી મંદિર છે. કિલ્લા અને મંદિરો સિવાય હિમાચલ પોતાની સુંદરતા માટે ફેમસ છે. કાંગડા શહેરની સુંદરતા જોવાલાય માટે તમે સડકના રસ્તે પણ જઇ શકો છો. હિમાચલની મોટાભાગની ઇમારતોની આસપાસ ધર્મશાળાઓ પણ મળી રહેશે.

મેહરાનગઢ કિલ્લો

mehrangarh fort

મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો છે, જે 500 વર્ષથી પણ પ્રાચીન અને સૌથી મોટો કિલ્લો છે. ખાસ્સી ઉંચાઇ પર સ્થિત આ કિલ્લાને રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમાં સાત ગેટ છે. પ્રત્યેક ગેટ રાજાના કોઇ યુદ્ધ જીતવાના સ્મારક તરીકે બનાવવામાં આવ્યો છે. આ કિલ્લામાં જાયાપોલ ગેટ રાજા માનસિંહે બનાવ્યો હતો. કિલ્લાની અંદર મોતી મહેલ, શીસ મહેલ જેવા ભવનો ખૂબ જ સુંદરતાથી સજાવવામાં આવ્યા છે. ચામુંડા દેવી મંદિર અને મ્યુઝિયમ આ કિલ્લાની અંદર જ છે. આ કિલ્લાનું મ્યુઝિયમ રાજસ્થાનનું સૌથી સુંદર મ્યુઝિયમ ગણાય છે. રાજસ્થાનને રોયલ પેલેસ અનેક કારણોથી કહેવામાં આવે છે. આ ટૂરિસ્ટ્સને સૌથી વધારે આકર્ષિત કરતું રાજ્ય છે. રાજસ્થાન પોતાના કિલ્લાઓ સિવાય થાર રણ, સુંદર સરોવરો, નેશનલ પાર્ક અને રોયલ લાઇફસ્ટાઇલ માટે પણ પ્રખ્યાત છે.

લાલ કિલ્લો, નવી દિલ્હી

Red Fort

ભારતના સૌથી આકર્ષક અને ફેમસ કિલ્લો લાલ કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, તેને મુગલ શાસક શાહજહાંએ બનાવ્યો હતો. આ કિલ્લાની દિવાલો લાલ પથ્થરોથી બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે તેને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે,આ કિલ્લાની અંદર જોવાલાયક અનેક ચીજો છે. મોતી મસ્જિદ, દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ જોવા માટે દરરોજ અસંખ્ય લોકો આવે છે. આ કિલ્લામાંપુરાતત્વિક મ્યુઝિયમ અને યુદ્ધ સાથે જોડાયેલી જાણકારી આપતું મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ ભારતની સૌથી મહત્વપુર્ણ હેરિટેજમાંથી એક છે, જ્યાંથી દેશના પ્રધાનમંત્રી દેશના લોકોને સંદેશ આપે છે અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

ગ્વાલિયર કિલ્લો, મધ્યપ્રદેશ

Gwalior Fort

ગ્વાલિયરનો કિલ્લો રાણા માનસિંહ તોમરે મધ્યપ્રદેશમાં બનાવ્યો હતો. આ કિલ્લો ઐતિહાસિક સ્મારકોમાંથી એક ગણાય છે, આ કિલ્લાના આકર્ષણમાં સાસ-વહૂ મંદિર અને ગુજારી મહેલ છે. તેમાં મંદિર અને મ્યુઝિયમ પણ છે. આ એક રાજવી સ્મારક છે જે ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંથી એક છે. આ કિલ્લાના મહત્વને યાદ રાખવા માટે તેના પર ડાક ટિકિટ પણ વિતરણ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સૌથી પસંદગીના ટૂરિસ્ટ્સ પ્લેસમાં ગ્વાલિયરના કિલ્લાનું નામ મોખરે છે.

આગ્રાનો કિલ્લો, આગ્રા

Agra Fort

ઉત્તર પ્રદેશના તાજમહેલથી 2 કિમીના અંતરે લાલ કિલ્લો બનાવવામાં આ્યો છે. આ કિલ્લાને સિકંદર લોધીએ આગ્રામાં રહેવા માટે બનાવડાવ્યો હતો. આ કિલ્લાને યુનેસ્કોએ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યમુના નદીના કિનારે બનાવવામાં આવેલા આ કિલ્લાને જોવા માટે અસંખ્ય ટૂરિસ્ટ્સ આવે છે. આ કિલ્લા સિવાય ઝાંસી કિલ્લો પોતાની કલાકારી માટે પ્રખ્યાત છે. ઝાંસીનો કિલ્લો મહારાણી લક્ષ્મીબાઇનો કિલ્લો છે.

ચિત્તોડગઢ કિલ્લો, રાજસ્થાન

Chittorgarh Fort

ચિત્તોડને કિલ્લાના શહેર તરીકે ઓળખવામાં આવે છે,અહીં તમને ભારતના સૌથી પ્રાચીન અને આકર્ષક કિલ્લાઓ જોવા મળશે. તેમાંથી એક છે ચિત્તોડનો કિલ્લો જે બેરાચ નદીના કિનારે બનાવવામાં આવ્યો છે. નદીના કિનારે સ્થિત હોવાના કારણે તેને પાણીનો કિલ્લો પણ કહેવામાં આવે છે. કારણ કે આ કિલ્લામાં 84 પાણીના સ્થળો છે, જેમાંથી 24 આજના સમયમાં પણ સારી સ્થિતિમાં છે. આ કિલ્લો મહારાણા પ્રતાપની બહાદુરીની સાક્ષી પુરે છે. રાજસ્થાનમાં રાજપૂત ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે, જેને જૌહર મેલા નામથી ઓળખવામાં આવે છે. ચિત્તોડગઢના કિલ્લામાં બે પ્રખ્યાત જળાશય છે, જે વિજય સ્તંભ અને રાણા કુંભના નામે પ્રસિદ્ધ છે. આકિલ્લા સિવાય અહીં તમને અંબર કિલ્લો, જયગઢ કિલ્લો અને તારાગઢ કિલ્લો છે, જે જોવા માટે અસંખ્ય પર્યટકો આવે છે.

શ્રીરંગપટ્ટનમ કિલ્લો, કર્ણાટક

Srirangapatna fort 1

કર્ણાટકની પવિત્ર નદી કાવેરીની નજીક શ્રીરંગપટ્ટનમ કિલ્લો આવેલો છે. શ્રીરંગપટ્ટનમ કિલ્લો અને ટીપુ સુલ્તાનનો કિલ્લો કર્ણાટક રાજ્યના પ્રમુખ સ્મારકોમાંથી એક છે. આ કિલ્લા સિવાય અહીં જામા મસ્જિદ, દારિયા દૌલત ગાર્ડન, શ્રીરંગપટ્ટનમ પક્ષી અભયારણ્ય અને ટીપુ સુલ્તાન મ્યુઝિયમ ટૂરિસ્ટ્સના આકર્ષણનું કેન્દ્ર છે. આ કિલ્લાને જોયા વગર કર્ણાટકની યાત્રા બેકાર છે. કર્ણાટકમાં બેલગામ કિલ્લો પણ પ્રખ્યાત છે. જે કર્ણાટકના પ્રાચીન અને ભવ્ય કિલ્લાઓમાંથી એક છે.

જેસલમેર કિલ્લો, રાજસ્થાન

Jaisalmer Fort

આ વિશ્વના સૌથી મોટાં કિલ્લાઓમાંથી એક ગણાય છે. રાજસ્થાનમાં આવેલા આ કિલ્લાને રાવલ જૈસવાલે તૈયાર કરાવ્યો હતો. થાર રણની વચ્ચે નિર્માણ કરાયેલા આ કિલ્લાને સોનાર કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેસલમેરમાં આવેલો આ ગોલ્ડન ફોર્ટ શહેરથી 76 કિમીના અંતરે ત્રિકુડા પહાડી પર ત્રિકોણ આકારમાં બનાવવામાં આવ્યો છે. આ કિલ્લાને ભારતનો બીજો સૌથી પ્રાચીન કિલ્લો ગણાય છે. કિલ્લામાં જૈન મંદિર,રોયલ પેલેસ અને મોટાં દરવાજાઓ જોવાલાયક છે. જેસલમેર રણનું શહેર છે જે ત્રિકુટા પહાડી, હવેલીઓ અને સરોવર માટે પ્રખ્યાત છે.

ગોલકોંડા કિલ્લો, હૈદરાબાદ

Golconda Fort

આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરમાં ગોલકોંડા કિલ્લો કાકતિયા રાજાએ તૈયાર કરાવ્યો હતો. આ કિલ્લો પોતાના સમૃદ્ધ ઇતિહાસ અને રાજવી ભવ્ય સંરચનાના કારણે ઓળખાય છે. ગોલકુંડા કોલ્લૂર સરોવરની પાસે હિરાની ખાણ માટે પણ ફેમસ છે. આ કિલ્લાનેહૈદરાબાદના સાત આશ્ચર્યમાંથી એક ગણવામાં આવે છે. આ કિલ્લા સિવાય અહીં તમને ચારમીનાર, બિરલા મંદિર, રામોજી ફિલ્મ સિટી, હુસૈન સાગર, સાલાગજંગ મ્યુઝિયમ અને મક્કા મસ્જિદ જેવા અનેક જોવાલાયક સ્થળો મળી જશે.

The post નિહાળો… India ના ૧૦ સૌથી પ્રખ્યાત કિલ્લા appeared first on Vishva Gujarat.

Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાઇલીશ લુક….

$
0
0

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looksવડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઇલ અને પોતાના આઇડિયા માટે રાજ્યમાં અને દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ઘણા દેશોની મુલાકાત લીધી છે અને 'જેવો દેશ, તેવો પહેરવેશ' પહેરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. મોદી પોતાની આગવી સ્ટાઇલ અને ફેશન સ્ટેટમેન્ટથી હંમેશા પોતાનો વટ પાડવામાં સફળ રહ્યા છે. મોદીની સ્ટાઇલની આખી દુનિયા નોંધ લઇ રહી છે. આ ઉપરાંત અલગ અલગ દેશમાં વિવિધ પહેરવેશ પહેરીને મોદી ફેશન જગતમાં પ્રચલિત બની ગયા છે. આગળની સ્લાઈડમાં જુઓ...નરેન્દ્ર મોદીના સ્ટાઇલીશ લુક....

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 1

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 2

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 3

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 4

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 6

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 7

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 8

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 9

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 10

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 11

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 12

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 13

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 14

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 15

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 16

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 17

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 18

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 19

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 20

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 21

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 22

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 24

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 25

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 26

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 27

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 28

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 29

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 31

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 32

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 33

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 35

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 36

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 37

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 38

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 39

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 40

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 41

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 42

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 43

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 44

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 45

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 47

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 48

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks

PM Modi in different Stylish looks 300

The post Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાઇલીશ લુક…. appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

તો ‘Nach Baliye 8’માં આ વખતે દેખાશે આ ૪ જોડીઓ !

$
0
0

Nach Baliye 8: celebrity couples on the show this year

Nach Baliye 8: celebrity couples on the show this year

rubina abhinav

એક તરફ જ્યાં એકતા કપૂર હવે પ્રોડ્યુસર તરીકે સેલીબ્રીટી ડાંસ રીયાલીટી શો 'નચ બલિયે' નો ભાગ નથી રહી, ત્યાં 'બિગબોસ' ની પ્રોડ્યુસર કંપની એંડમોલને 'નચ બલિયે' ની સીઝન ૮ ના પ્રોડ્યુસર તરીકે સાઈન કરવામાં આવી છે. આવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે, હવે 'બિગબોસ' જેવો ડ્રામા, કોન્ટ્રવર્સી અને એક્શન હવે 'નચ બલિયે' માં પણ જોવામાં આવી શકે છે.

સુપર-ડ્રામેટિક સીઝન ૭ બાદ ડાંસ રીયાલીટી શો 'નચ બલિયે' ની સીઝન ૮ એક બિલકુલ જ નવા અવતારમાં દેખાશે. પ્રોડ્યુસર બદલવાના કારણે શોના ફોરમેટમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. આ વચ્ચે નવી સીઝન માટે પ્રતિયોગિઓની પસંદગી શરુ થઇ રહી છે. સુત્રોની માનીએ તો અત્યારે ચાર કપલની આ શો પર આવવાની ઘણી આશા છે...

1. રૂબીના દલાઈક - અભિનવ શુક્લા :
રૂબીનાએ આ વાતની પુષ્ટિ કરી છે કે શો-મેકર્સે તેમને સીઝન ૮ માટે વાત કરી છે. પરંતુ, તેમણે અત્યાર સુધી આને સાઈન નથી કર્યો. આ બંને કલાકારો એકબીજાને ગણેશચતુર્થી સમયથી ઓળખે છે. છેલ્લા થોડા સમયથી બંને રિલેશનશિપમાં છે.

Nach Baliye 8: celebrity couples on the show this year

avinash sachdev

અવિનાશ સચદેવ - શાલ્મલી દેસાઈ :
અવિનાશ કોઈ જમાનામાં રુબીના દલાઈકને ડેટ કરતા હતા અને બંને લગ્ન પણ કરવાના હતા. પરંતુ, પછી તેમણે ૨૦૧૫ માં ટીવી સીરીયલ 'ઇસ પ્યાર કો ક્યા નામ દુ ? એક બાર ફિર' ની પોતાની કોસ્ટાર શાલ્મલી દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. અત્યારે તો અવિનાશનું કહેવું છે કે નચ બલિયે સીઝન ૮ માટે તેમણે વાત કરવામાં આવી હતી પરંતુ પોતાના વ્યસ્ત શીડ્યુલનાં કારણે તેમણે ઇનકાર કરી દીધો. પરંતુ, પછી અવિનાશે સ્ટેટમેંટ આપ્યું કે 'કબૂલ હૈ' શોના ઓફ એર જવાના કારણે તે હવે 'નચ બલિયે' કરવાનું મન બનાવી રહ્યા છે.

Nach Baliye 8: celebrity couples on the show this year

juhi and sachin shroff

જૂહી પરમાર - સચિન શ્રોફ :
ટીવી એક્ટ્રેસ જૂહી પરમાર અને સચિન શ્રોફ સાથે પણ આ શોને લઈને વાત કરવામાં આવી છે. આ પહેલા આ જોડી 'હંસ બલિયે' માં ભાગ લઇ ચૂક્યા હતા અને આં બંને ફાઈનલ્સ સુધી પણ પહોંચ્યા હતા. એનડીટીવી ઈમેજીનના શો 'પતી પત્ની ઓર વો' માં પણ બંનેએ ભાગ લિધો હતો. આ સિવાય જૂહી બિગબોસ સીઝન ૫ ની વિનર પણ રહી ચૂકી છે. સચિન હંમેશા તેમને સપોર્ટ કરે છે.

Nach Baliye 8: celebrity couples on the show this year

rupal

રૂપલ ત્યાગી - પારસ તોમર :
ટીવી સીરીયલ 'સાથ નિભાના સાથીયા' ના એક્ટર્સ રૂપલ ત્યાગી અને પારસ તોમરને લઈને પણ અફવાહો છે કે તે Nach Baliye 8 માં જોવામાં આવી શકે છે. પરંતુ, હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યુમાં રૂપલે જણાવ્યું કે તે પારસની સાથે રિલેશનશિપમાં નથી. હાલમાં જ રૂપલ બિગબોસ સીઝન ૯ માં જોવામાં આવી હતી. જ્યાં તે બીજા નંબર પર ઘરથી બેઘર થઇ ગઈ હતી.

 

The post તો ‘Nach Baliye 8’ માં આ વખતે દેખાશે આ ૪ જોડીઓ ! appeared first on Vishva Gujarat.

Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments

$
0
0

Dirty Images Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 1

Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 2

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 3

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 4

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 5

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 7

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 8

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 10

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 11

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 12

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 13

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 14

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 15

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 16

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 17

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 18

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Celebrities In Public

The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.

જાણો….કેવું રહેશે તમારું ૧૯-૦૪-૨૦૧૬ નું Horoscope

$
0
0

See your 19-04-2016 Horoscope

૧૯-૦૪-૨૦૧૬ - Horoscope

મેષ
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.

વૃષભ
આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે.

મિથુન
નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્‍માન પ્રાપ્ત થશે.

કર્ક
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

સિંહ
વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્‍સા પર કાબૂ રાખવો.

કન્યા
નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

તુલા
મહત્વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે.

વૃશ્ચિક
સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે. નોકરીમાં સ્‍થિતિ મજબૂત રહેશે. ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે.

ધન
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ.

મકર
જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

કુંભ
બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.

મીન
તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.

The post જાણો….કેવું રહેશે તમારું ૧૯-૦૪-૨૦૧૬ નું Horoscope appeared first on Vishva Gujarat.


Health Tips : જાણો સાંધાનો દુખાવો દુર કરવાના ઉપાય

$
0
0

resort Squeezing joint pains

Health Tips : સાંધાનો દુખાવો દુર કરવાના ઉપાય

૧. દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો (લેમન ગ્રાસનો) ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉકાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.

૨. દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

૩. દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.

૪. સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.

૫. અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

૬. હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

૭. રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

૮. ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

૯. બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.

૧૦. સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ તથા પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

The post Health Tips : જાણો સાંધાનો દુખાવો દુર કરવાના ઉપાય appeared first on Vishva Gujarat.

Dry Fruits થી રાખો તમારી સ્કીનની સંભાળ

$
0
0

skin care by dry fruits

Dry Fruits ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ આપણા સૌદર્ય માટે પણ ફાયદાકરક છે. બજારની અંદર સુકા મેવાની મળતી પ્રોડક્ટ્સનો આપણે ઉપયોગ કરતાં પહેલાં કદાચ ખચકાઈએ છીએ પરંતુ જાતે જ ઘરે બનાવેલ વસ્તુને તમે મન ફાવે તેમ ઉપયોગ કરી શકો છો અને કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી.

કાજુ : ઓઈલી સ્કીન માટે કાજુ ખુબ જ ફાયદાકારક છે. જો તમારી સ્કીન વધારે પડતી ઓઈલી હોય તો કાજુને આખી રાત સુધી દૂધમાં પલાળી રાખો અને સવારે તેને પીસીને તેમાં મુલતાની માટી ભેળવીને તેમાં થોડુક લીંબુ અને દહી નાંખી તેને ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા શુષ્ક હોય તો કાજુમાં મુલતાની માટી તેમજ મધને ભેળવીને લગાવો. તેનાથી તમારા ચહેરા પર કુદરતી ચમક આવી જશે.

અખરોટ : અખરોટનો ફેસપેક બનાવવા માટે તેને તેની છાલ સહિત પીસીને તેમાં મુલ્તાની માટી, ખસ-ખસ અને દહી ભેળવીને ચહેરા પર લગવો. સુકાઈ જાય એટલે ઠંડા પાણી વડે ધોઈ લો. આ ફેસપેકને લગવાવાથી ત્વચામાં કાંતિ આવી જાત છે.

નારિયેળ : નારિયેળથી ચહેરા પરના ડાઘ, ધબ્બા અને કરચલીઓ ઓછી થાય છે. સાથે સાથે નારીયેળનું પાણી અને તેનો ગર્ભ ત્વચાની ખોવાઈ ગયેલી ચમક પાછી લાવવામાં પણ ઘણી મદદ કરે છે.

નારિયેળના તેલમાં એલોવેરા જેલને ભેળવીને ત્વચા પર લગાવવાથી સુર્યના તાપથી દાજી ગયેલી ત્વચાની સુરક્ષા થાય છે.

ત્વચાના ડાઘને દૂર કરવા માટે એક ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદન પાવડર, એક ચમચી કેઓલિન પાવડર, ચપટી ભરીને હળદર આ બધાને ભેગુ કરીને નારિયેળના પાણીમાં પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને ચહેરા પર લગાવાવાથી ધીરે ધીરે રંગ નિખરી જશે અને ડાઘ-ધબ્બા દૂર થઈ જશે.

The post Dry Fruits થી રાખો તમારી સ્કીનની સંભાળ appeared first on Vishva Gujarat.

Facebook એ મેસેન્જર માટે લોન્ચ કર્યું આ ધમાકેદાર ફિચર

$
0
0

Facebook Messenger now lets anyone make group calls

ફેસબુકે પોતાના મેસેન્જર એપ માટે નવું ફિચર રજૂ કર્યું છે, જેની મદદથી હવે તમે ૫૦ ફ્રેન્ડસ એકસાથે વાત કરી શકશો. આ ફિચરને આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસિસ માટે લોન્ચ કર્યું છે અને જો તમે પણ આ ફિચરનો આનંદ ઉઠાવવા માંગો છો તો પોતાની મેસેન્જર એપ અપડેટ કરી શકો છો.

ફેસબુક મેસેન્જરના વડાએ આ વાતની માહિતી આપી છે અને ગ્રુપ ચેટમાં ફોન આઈકોન પણ બતાવ્યો છે. અહીં નવા ફ્રેન્ડસને પણ એડ કરી શકાય છે. મહત્વની વાત એ છે કે, તે માત્ર ગ્રુપ કોલિંગ ફિચર છે અને તેમાં વિડીયો કોલિંગ ફિચર એડ કરવામાં આવ્યું નથી. વિડીયો કોલિંગ ફિચર હજુ પણ માત્ર એક ફ્રેન્ડ સાથે વાત કરવા માટે છે.

ઉલ્લેખનીય છે કે, મેસેન્જરના મહિનાના ૯૦૦ મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે અને તે ફેસબુકનું સૌથી સફળ પ્રોડક્ટ છે. જો કે, કંપનીએ મેસેન્જરની વધુમાં વધુ લોકો સુધી પહોચવા માટે તેમને વારંવાર આ વિશે માહિતગાર કરાવવામાં આવે છે. ગૂગલ હેંગઆઉટ્સ અને સ્કાઈપમાં ગ્રુપ કોલિંગ ફિચર આપવામાં આવ્યું છે અને આ કારણે ફેસબુકે આ ફિચર લોન્ચ કર્યું છે. હવે ફેસબુકમાં ગ્રુપ કોલિંગ ફિચર આવવાથી આ વધારે પાવરફુલ પ્લેટફોર્મ બની ગયું છે. જે લોકો સ્કાઈપનો ઉપયોગ કરે છે, તેઓ ફેસબુકનો ઉપયોગ પણ કરી શકશે છે.

The post Facebook એ મેસેન્જર માટે લોન્ચ કર્યું આ ધમાકેદાર ફિચર appeared first on Vishva Gujarat.

જુઓ… Manish Paul and sanyukta ની લવસ્ટોરી Photos માં….

$
0
0

Unseen Photos Best Anchor Manish Paul and sanyukta love story

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-1

ટીવીની દુનિયામાં મનીષ પોલનું નામ આવતાની સાથે જ બધાના મોઢા પર એક હાસ્ય છવાઈ જાય છે. કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય કે ટીવી રીયાલીટી શો મનીષ પોલની એન્કરીંગ હંમેશા બધાને હસાવે છે. રીયલ લાઈફમાં પણ મનીષ એકદમ ખુશમિજાજ વ્યક્તિ છે. મનીષનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૮૧ ના રોજ થયો હતો. તે મૂળ દિલ્હીનો રહેવાસી છે અને ત્યાંથી જ તેણે સ્કુલનું શિક્ષણ પણ મેળવ્યું છે.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-2

મનીષની વાઈફનું નામ સંયુક્તા છે.  Manish Paul and sanyukta એકસાથે સ્કુલમાં ભણતા હતા અને ત્યારે જ તે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. સ્કુલમાં મનીષ એકદમ તોફાની અને મસ્તીખોર હતો જયારે સંયુક્તા એકદમ શાંત અને ભણેશ્રી હતી. બંનેના સ્વભાવ એકબીજાથી સાવ અલગ હતા. ૧૧ માં ધોરણમાં જયારે મનીષ બધી છોકરીઓ સાથે ફલર્ટ કરતો ત્યારે સંયુક્તા જ એક એની બેસ્ટ ફ્રેંડ હતી જે મનીષના બધા જ નખરાને સહન કરતી હતી.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-3

ધીરે-ધીરે મનીષને સંયુક્તા માટે પોતાની ફીલિંગ્સ સમજાઈ ત્યારે તેણે સંયુક્તાને પોતાના મનની વાત જણાવી તો સંયુક્તાએ પહેલા તો આ વાતને મજાકમાં લીધી પછી સંયુક્તાને ડર હતો કે કદાચ આ પ્રેમમાં સફળતા નહિ મળે તો તે બંને વચ્ચેની મિત્રતા પણ તૂટી જશે. પછી અંતે સંયુક્તાએ મનીષની વાત સ્વીકારી અને આવી રીતે બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-4

ત્યારબાદ મનીષ દિલ્હીથી એમટીવીના શો માટે મુંબઈ આવ્યો અને ત્યારે જ તેણે સંયુક્તા સાથે ૨૦૦૭ માં લગ્ન કર્યા હતા. પછી તો તે સંયુક્તા સાથે મુંબઈમાં જ વસી ગયો છે. અત્યારે મનીષ એક શાનદાર એંકર, શો હોસ્ટ, બોલીવુડ અભિનેતા છે. મનીષ અને સંયુક્તાને એક પુત્રી પણ છે જેનું નામ શાઈશા રાખ્યું છે.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-5

The post જુઓ… Manish Paul and sanyukta ની લવસ્ટોરી Photos માં…. appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of actress Sonam Kapoor1

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

જાણો….કેવું રહેશે તમારું ૨૨-૦૪-૨૦૧૬ નું Horoscope

$
0
0

See your 22-04-2016 Horoscope

૨૨- ૦૪-૨૦૧૬ : Horoscope

મેષ
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

વૃષભ
વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્ત થશો. કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન થશે.

મિથુન
તમારી બુદ્ધિ અને તર્કથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ તમને પ્રયાસોથી મળશે. અટકેલા પૈસા મળશે. અધિકારી સહયોગ કરશે.

કર્ક
બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.

કન્યા
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. વ્યવસાયિક લાભ મળશે. કોઈથી ભેંટ મળે તેવી શક્યતા છે. સફળ યાત્રાનો યોગ છે.

તુલા
સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે. માનસિક સંયમનું પાલન કરવું.

વૃશ્ચિક
કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે છે. ગૂંચવણો વધશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો. વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું. અટકેલા કામ થશે.

ધન
સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. શુભ સંદેશ તમને નવી દિશા આપશે. કૌટુંબિક સમસ્યાઓને અવગણવી નહીં. સાથી પ્રત્યે નિકટતા અને ભાવુકતા રાખવી.

મકર
લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરશો, તો સફળતા જરૂરથી મળશે. શુભ કાર્યોમાં સામેલ થવાથી યશ અને સન્માન મળશે.

કુંભ
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.

મીન
ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.

The post જાણો….કેવું રહેશે તમારું ૨૨-૦૪-૨૦૧૬ નું Horoscope appeared first on Vishva Gujarat.

વાંચો…ગોમતી નદીમાંથી કેવી રીતે પ્રગટ્યા હનુમાનજી !

$
0
0

hanuman idole seen gomti river

ઉત્તરપ્રદેશના લખનઉમાં પવિત્ર નદી ગોમતી લોકોએ અપવિત્ર કરી નાખી છે. પરંતુ આજકાલ ત્યાં સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે. ગોમતી નદીનું સફાઈ અભિયાન લોકો માટે કુતુહલનો વિષય બની ચુક્યો છે. જેમ જેમ નદીની જળસ્તર ઘટી રહ્યું છે તેમ તેમ નદીના પેટાળમાં સમાયેલી વસ્તુ લોકોની સામે આવી રહી છે. ગોમતીના પેટાળમાંથી મળી આવેલી પાંચ ફુટની હનુમાનજીની પ્રતિમા લોકોને જોવા મળી હતી. આ મૂર્તિની ઉંચાઇ પાંચ ફુટ માનવામાં આવી રહી છે. મૂર્તિ પ્રાચીન છે અને પુરાતત્વવિદોના સંશોધનનો વિષય છે. આ પ્રતિમા નદીના એવી રીતે જોવા મળી છે જેમ કે કોઈ જમાનામાં મંદિર તરીકે સ્થાપિત કરવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિને કોઈ જમાનામાં નદી કિનારે સ્થાપિત કરવામાં આવી હશે.

આ પ્રતિમાની નજીકથી જ એક વીયરની દીવાલ પર નદીની વચ્ચો વચ્ચ જોવા મળી
જેમાં ગોમતીના પાણીમાં હનુમાનજીની એક સફેદ પ્રતિમા પણ નજર આવી હતી.આ પ્રતિમાના ના તો આડી અવળી હતી કે ન તો નીચે પડેલી હતી. પરંતુ આ પ્રતિમામાં પાણીમાં પણ ઉભી જ હતી. આ પ્રતિમા એકદમ ઉભી જ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે ગોમતી નદીમા હાલ ડ્રેજીંગનું કામ ચાલી રહ્યું છે. આ પ્રતિમાની નજીકથી જ એક વીયરની દીવાલ પર નદીની વચ્ચો વચ્ચ જોવા મળી હતી. જે કદાચ જળસ્તરને ઉપર લાવવા માટે બનાવામાં આવી હશે. જેમાંથી પ્રાચીન શહેરોને પાણીની વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ અત્યારે તો હનુમાનજીની આ મૂર્તિ નદીની વચ્ચો વચ્ચ ઉભી છે અને લોકો આશ્ચર્યથી તેને જોવા આવી રહ્યા છે.

કેટલાંક લોકોનું માનવું છે કે આ કોઈ પ્રાચીન મંદિર હશે. તો કેટલાંક લોકો તેને સંયોગથી વાત માને છે. આ બધા વચ્ચે લોકોએ હનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ શરુ કરી દીધું છે.

The post વાંચો…ગોમતી નદીમાંથી કેવી રીતે પ્રગટ્યા હનુમાનજી ! appeared first on Vishva Gujarat.


સર્વ કષ્ટ દૂર કરશે સંકટમોચક હનુમાન

$
0
0

sankat mochan affliction Will remove

શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાન સંકટમોચન કહેવાયા છે એટલે કે તેઓ ભક્તોનાં દુઃખ હરે છે. તેમની ભક્તિ અથવા શ્રીરામની ભક્તિ કરવાથી તે પ્રસન્ન થાય છે. હનુમાન એવા દેવ છે કે જેમની આરાધના કોઈપણ વિધિથી કરવામાં આવે તે ભક્તોનું કલ્યાણ જ કરે છે. તેમની પૂજા માટે કોઇ ચોક્કસ વિધિ જ કરવી એવો કોઇ બાધ શાસ્ત્રોમાં દર્શાવાયો નથી. જ્ઞાન તેમજ તંત્ર, મંત્રના પણ હનુમાન દેવતા છે અને કેટલીય સિદ્ધિઓનો તેમનામાં વાસ છે. શ્રી હનુમાનને પ્રસન્ન કરવાના ઘણા પ્રયોગો પ્રચલિત છે.

કોર્ટને લગતી બાબતોનો હલ લાવવા
ગરલ સુધા રિપુ કરહી.
આ ચોપાઈથી એકવીસ વાર ગુગળથી હનુમાનજીની આરતી ઉતારવી.

મેલી વિદ્યાને લગતી કોઇપણ બાધા દૂર કરવા
અડદના એકવીસ દાણા મુઠ્ઠીમાં લઈને હનુમાનજી પરથી ઉતારવા અને રોગી પર નાખવા. ભૂત-પ્રેત બાધામાં લાભ થશે.

બીમારી દૂર ભગાવવા
નાસૈ રોગ હરે સબ પીરા.જપત નિરંતર હનુમંત બીરા.
ઉપરોક્ત ચોપાઈનો રોજ 108 વખત જાપ કરો. રોગનો નાશ થશે.

શનિ બાધા નિવારણ કરવા
તેલનો એક દીવો રોજ હનુમાનજી સામે પ્રજ્વલિત કરવો અને તેમા 5 અડદના દાણા નાખવા

સફળતાના સ્વામી બનવા
જેહિ કે જેહિ પર સત્ય સનેહુ.સો તેહિ મિલહી ન કછુ સન્દેહુ.
સૂર્ય, ચંદ્ર ગ્રહણ કાળમાં આ ચોપાઈનો ૧૦૮ વખત જાપ કરીને તેને સિદ્ધ કરી લો, ત્યારબાદ રોજ એક વખત જાપ કરો.

 

The post સર્વ કષ્ટ દૂર કરશે સંકટમોચક હનુમાન appeared first on Vishva Gujarat.

જાણો…ઉનાળામાં કેવી રીતે રાખશો આંખોની સંભાળ !

$
0
0

Summer will know how to care for your eyes

આંખોએ માણસના શરીનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે સાથે જ સંવેદનશીલ પણ છે એટલા માટે તેની યોગ્ય દેખભાળ કરવાનું ખૂબ જ જરૂરી છે. જો આંખોની સરખી કાળજી ના રાખીએ તો આંખ નબળી થઈ જાય છે. આંખો નબળી થવાના આમ તો ઘણા કારણ હોઈ શકે છે તેમ છતાં તેના મુખ્ય કારણો આનુવંશિક અને પોષક તત્વોની કમી હોઈ શકે છે.

- આંખોને નિરોગી રાખવા માટે વિટામીન્સ અને પોષક તત્વોનું નિયમિત સેવન ખૂબ જ જરૂરી છે. આવો આજે જાણીએ કેટલીક એવી જ વસ્તુઓઓ વિશે જેના નિયમિત સેવનથી આંખ હંમેશા સ્વસ્થ રહે છે અને ચશ્મા પણ નથી આવતા.

- આંખોને સ્વસ્થ રાખવા માટે દહીં, મગફળી, ડાર્ક ચોકલેટ અને કોકો પાવડર જિંક યુક્ત આહારનું સેવન ખૂબ જ જરૂરી છે. જિંક યુક્ત આહાર લેવાથી આંખોના કાળા ધબ્બા પડવાની સમસ્યા દૂર નથી થતી.

- દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. તેના સેવનથી આંખોને યોગ્ય માત્રામાં પોષક તત્વો પ્રાપ્ત થાય છે.

- સોયા મિલ્સમાં વસા ઓછા અને પ્રોટીન વધુ હોય છે. તેમાં ફેટી એસિડ, વિટામિન ઈ જોવા મળે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

- લીલા શાકભાજી અને સલાડને ભોજનમાં વધુને વધુ સામેલ કરો. તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ શરીરને સ્વસ્થ રાખે છે અને આંખોની સુરક્ષા થાય છે.

- ડ્રાયફ્રુટ્સને પોતાના ભોજનમાં સામેલ કરવાથી શરીરને યોગ્ય માત્રામાં ઊર્જા મળવાની સાથે એવા પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે જે આંખોને સ્વસ્થ બનાવે છે.

-માત્ર બદામના સેવનથી પણ આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે. રોજ હરતા-ફરતા ૫થી ૭ બદામ ખાવાથી શરીરને જરૂરી માત્રામાં વિટામિન-ઈ પ્રાપ્ત થાય છે જે આંખોને સ્વસ્થ બનાવે છે.

- વરિયાળી, મિશ્રી અને બદામ સરખી માત્રામાં પીસી લો. તેની એક ચમચી માત્રામાં સવાર-સાંજ પાણીની સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની નબળાઈ દૂર થાય છે તથા નેત્ર જ્યોતિ વધે છે.

- ગ્રીન ટીના સેવનથી પણ આંખો સ્વસ્થ રહે છે. એક રિસર્ચ પ્રમાણે રોજ લગભગ પાંચ કપ ગ્રીન ટી પીવાથી શરીરને પર્પાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે જેનાથી આંખો સ્વસ્થ રહે છે.

- સૂરજમુખીના બીજના સેવનથી પણ આંખો માટે ફાયદાકારક રહે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન સી, વિટામીન-ઈ, બીટા કેરોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે એટલા માટે તેના સેવનથી આંખોની નબળાઈ દૂર થઈ જાય છે.

The post જાણો…ઉનાળામાં કેવી રીતે રાખશો આંખોની સંભાળ ! appeared first on Vishva Gujarat.

અમદાવાદમાં આજે Hanuman Yatra નું ભવ્ય આયોજન

$
0
0

Hanuman Travel Grand scale Ahmedabad

અમદાવાદખાતે હનુમાન જયંતિ નિમિત્તે પરંપરાગત હનુમાન યાત્રાનું આયોજન કરવામાંઆવ્યું છે. હનુમાન જયંતિના પર્વના નિમિત્તે અગાઉના દિવસે એટલે કે આજે હનુમાન યાત્રા યોજાશે. આવખતે હનુમાન યાત્રાની વિશિષ્ટતા એ છે કે તેનામાં ડ્રોન વિમાનનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેના ભાગરૃપે હનુમાનજીના રથ ઉપર ડ્રોન વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર હનુમાન યાત્રાના શૂટિંગ માટે ડ્રોન વિમાનનો ઉપયોગ કરાશે.

જાણો પુરો કાર્યક્રમ
કેમ્પહનુમાન મંદિરથી ગુજરાત લશ્કરના વડા મેજર એસ.કે. ભાનોટ લીલી ઝંડી આપી હનુમાન યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ યાત્રા હનુમાન મંદિર કેમ્પ, શાહીબાગથી શરૃ થઇ આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, પાલડી થઇ વાસણા સ્થિત હનુમાનજીના પિતા વાયુદેવના મંદિરે પહોંચશે. વાયુદેવ તાજીના મંદિરે આ પ્રસંગે ભંડારો તથા વિશ્રામ બાદ અંજલિ ચાર રસ્તા, ધરણીઝર, વિજય ચાર રસ્તા, સરદારપટેલ બાવલા, ઉસ્માનપુરા થઇ નિજ મંદિરે પરત ફરશે.

શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે કેમ્પ હનુમાન મંદિર ખાતે સવારે ૫:૩૦ કલાકે મહા આરતીથશે ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે ૩૦૦ કિગ્રા માવાની કેક સાથે હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

The post અમદાવાદમાં આજે Hanuman Yatra નું ભવ્ય આયોજન appeared first on Vishva Gujarat.

ડુંગળી રડાવે છે? તો અપનાવો આ સરળ Tips

$
0
0

21

 ટિપ્સ

8

ડુંગળી ખાવી જેટલી સારી લાગે છે તેટલું ભારે છે તેને સમારવી. ડુંગળી સમારતા સમયે નીકળતા ગેસથી આંસુઓ નીકળવા લાગે છે. આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું જે તમને રડાવ્યા વગર ડુંગળી સમારવામાં તમારી મદદ કરી શકે છે.

ટિપ્સ

11

સૌ પ્રથમ ડુંગળીને બંને તરફથી સમારી થોડો ટાઈમ પાણીમાં મૂકી રાખો. ત્યારબાદ ઉપરનું પડ નીકાળી તેને સરળતાથી સમારી લો.

ટિપ્સ

6

તમે જે જગ્યાએ ડુંગળી સમારી રહ્યા છો ત્યાં મીણબત્તી અથવા લેમ્પ સળગાવી લો. આવું કરવાથી ડુંગળીમાંથી નીકળતો ગેસ કેન્ડલ અથવા લેમ્પની તરફ જતો રહેશે અને તમારી આંખો સુધી પહોચશે નહિ.

ટિપ્સ

a

ડુંગળી સમારતા સમયે આસ-પાસ ચાલનાર પંખો બંધ કરી દો.

ટિપ્સ

7

ડુંગળી સમારતા પહેલા તેને ૧૫ મિનિટ માટે ફ્રીઝરમાં રાખો.

ટિપ્સ

4

ડુંગળી સમારતા સમયે મોમાં એક ટુકડો બ્રેડનો રાખી લો.

ટિપ્સ

3

ડુંગળી સમારતા સમયે તમે પણ સીટી પણ વગાડી શકો છો. આવું કરવાથી ડુંગળી માંથી નીકળનારો ગેસ તમારી આંખોમાં જશે નહિ.

ટિપ્સ

2

ડુંગળી સમારતા સમયે તમારા નાકના બદલે મો માંથી શ્વાસ લો અને તે દરમિયાન જીભને મો માંથી હળવી બહાર નીકાળી લો.

 

 

The post ડુંગળી રડાવે છે? તો અપનાવો આ સરળ Tips appeared first on Vishva Gujarat.

Beauty Tips : શરીરનો નિખાર વધારવા કરાવો બોડી પોલિશિંગ

$
0
0

Beauty Tips  Body Polishing for Glowing Skin

સખત ગરમી અને ત્વચાને બાળી મૂકતા તડકાને લીધે તમારા શરીરની કોમળતા છીનવાઇ જતી હોય છે અને સમગ્ર શરીરનો રંગ કરમાઇ ગયેલા ફૂલ જેવો જઇ જાય છે. ભેજ અને બફારાના સમયમાં ત્વચા મૃત:પ્રાય થઈ જતી હોય છે. તેના પર પેચિસ પડી જતાં હોય છે. તેમાંય તૈલી ત્વચાનો અને ચહેરાનો તો નિખાર જ જતો રહે છે. આવા સમયે મોટા ભાગની યુવતીઓ ચહેરાના જતન પાછળ વિશેષ સમય આપે છે, પરંતુ એ જરૂરી બની જાય છે કે આખા શરીરને પણ પૂરતી સારસંભાળ મળે. જેથી માનૂનીને સાંગોપાંગ સુંદરતા મળી રહે. ત્વચાને તથા આખા શરીરને નિખાર આપવા માટે બોડી પોલિશિંગનો અસરકારક વિકલ્પ અપનાવી શકાય છે.

શું છે બોડી પોલિશિંગ?
બોડી પોલિશિંગમાં આખા શરીર પર પોલિશ કરવામાં આવે છે. તે પોલિશ કરવા માટે ખાસ પ્રકારનાં ઉત્પાદનો વાપરવામાં આવે છે. ખાસ કરીને બોડી ક્રીમ, બોડી ઓઇલ, બોડી સોલ્ટ, બોડી પેક, સ્પેશિયલ બામ, એક્સફોલિએશન ક્રીમ જેવા કેટલાંય સૌંદર્ય નિખારતાં તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે.

બોડી પોલિશિંગમાં સ્ક્રબ પણ ઘણું અગત્યનું ગણાય છે. જેનાથી બોડીની મૃત ત્વચા ઉખડી જાય છે અને ત્વચા પર નવી રોનક આવી જાય છે. કારણ કે બોડી પોલિશિંગમાં શરીર પર એક પ્રકારનો મસાજ થવાથી જમા થયેલી ગંદકી અને પ્રદૂષણ દૂર થઈ જાય છે.

દરેક સ્પા અને બ્યૂટી થેરાપિસ્ટ બોડી પોલિશિંગ માટે અલગ અલગ હર્બલ અને કોસ્મેટિક્સ ઉત્પાદનોનો વપરાશ કરે છે. જેમાં ફળોનાં તેલ, ફળનો માવો, ઓટમીલનો ઉપયોગ થાય છે. તો કેટલીક જગ્યાએ જુદાં જુદાં ફૂલોના અર્કથી ત્વચાને ચમકાવવામાં આવે છે.

તમે જો બોડી પોલિશિંગ કરાવવા માંગતા હો અને તમારા ચહેરા પર ખીલ થયેલા હોય તો તમે બ્યૂટી થેરપિસ્ટને કહીને ઓર્કિડના ફૂલોનો રસ વાપરવાનું કહો. આ રસ શરીર પર દવા જેવું કામ આપે છે. આ રસને કારણે ખીલ તેમજ આખા શરીર ઉપર નીકળેલી ઝીણી ફોડલીઓ ધીરે ધીરે મટી જાય છે. વળી જે હર્બલ પ્રોડક્ટ હોય તેનાથી આડઅસર થવાની શક્યતા પણ નથી રહેતી.

કેવી રીતે થાય છે બોડી પોલિશિંગ?
બોડી પોલિશિંગમાં સૌથી પહેલાં શરીરની સફાઈ કરી ત્યાર બાદ આખા શરીર પર સ્ક્રબ કરવામાં આવે છે. આ સ્ક્રબ એકદમ સોફ્ટ હોય છે અને હળવા હાથે ચહેરા સહિત આખી બોડી પર લગાવવામાં આવે છે. સ્ક્રબિંગથી શરીર પરની મૃત ત્વચા નીકળી જાય છે. ત્યાર બાદ સ્ટીમર વડે સ્ટીમ આપવામાં આવે છે.

સ્ટીમ આપ્યા બાદ શરીર પર પપૈયું, લીબું, વેજિટેબલ જ્યૂસ, ટામેટાં, સતરાં વગેરે જેવાં ફળ કે શાકભાજીનાં રસથી માલિશ કરવામાં આવે છે. ત્યારબાદ અલ્ટ્રા સોનિક મશીન વડે શરીરમાં વિટામિન્સ તથા ન્યૂટ્રિશન્સ ત્વચાની અંદર પહોંચાડવામાં આવે છે. બાદમાં ઓઇલ ક્રીમ મસાજ કરવામાં આવે છે જેથી આખું શરીર ચીકણું થઈ જાય છે.

બોડી પર ક્લિન્ઝિંગ અને સ્કર્બિંગ થવાથી રોમ છિદ્રો ખૂલી જતાં હોય છે એટલે આખા બોડી પર પેક લગાવીને બોડીને ફોઇલ પેપરથી કવર કરી દેવામાં આવે છે. અને ૨૦ મિનિટ માટે એમ જ સૂઈ રહેવું પડે છે. ત્યારબાદ નહાઇને શરીર પર યોગ્ય એસપીએફવાળું ક્રીમ લગાવી દેવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં લગભગ બેથી અઢી કલાક જેવો સમય થતો હોય છે.

પોલિશિંગના પ્રકાર
દરેક જગ્યાએ અલગ અલગ બોડી પોલિશિંગ કરવામાં આવે છે જેમાંના મુખ્ય બ્રાઉનશુગર અને જોજોબા ઓઇલ, સ્ટ્રોબેરી અને સુગર, હર્બલ , સોલ્ટ બોડી પોલિશ મુખ્ય છે. આમાંથી તમે કોઈ પણ બોડી પોલિશિંગ કરાવી શકો છો.

બોડી પોલિશિંગ કરાવ્યા બાદ વિશેષ સંભાળ
બોડી પોલિશિંગ કરાવ્યા બાદ બે - ત્રણ દિવસ સુધી તડકામાં બહાર ન નીકળવું. જો બહાર નીકળો તો આખું શરીર કવર કરીને નીકાળવું. પોલિશિંગ કરાવ્યાની ૨૫ મિનિટ પછી પાણીથી સ્નાન કરી શકો. જેથી શરીર પર જમા થયેલાં પદાર્થો સાફ થઈ જાય. તાવ, સનબર્ન કે અન્ય કોઈ બીમારી દરમિયાન બોડી પોલિશિંગ ન કરાવવું. પોલિશિંગ બાદ નહાતી વખતે સાબુ કે બોડી વોશનો ઉપયોગ ન કરવો.

બોડી પોલિશિંગથી થતા ફાયદા
- બોડી પોલિશિંગ દ્વારા શરીરની મૃત ત્વચા દૂર થાય છે.
- સેકન્ડ લેયર સુધી ક્રીમ પહોંચી જાય છે જેથી શરીરને યોગ્ય પોષણ મળી શકે.
- જો તમે સ્ટ્રેસમાં છો તો આનાથી તમે રીલેક્સ થશો.
- સમગ્ર બોડીનો રંગ એકસરખો થઇ જશે.
- શરીર સાફ થશે અને ચમકવા લાગશે.

The post Beauty Tips : શરીરનો નિખાર વધારવા કરાવો બોડી પોલિશિંગ appeared first on Vishva Gujarat.

Viewing all 5949 articles
Browse latest View live




Latest Images